સિહોર: શિહોર ચૂંટણી અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી કોંગ્રેસના મત ગણતરી એજન્ટ ને આમ આદમી પાર્ટીનું કાર્ડમાં લખી આપ્યું
સિહોરમાંચુંટણીઅધિકારીઓનીગંભીરબેદરકારીસામેઆવીકોંગ્રેસના મત ગણતરી એજન્ટના ઓળખ કાર્ડમાં આમઆદમી પાર્ટી લખીને આપ્યુંસિહોર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચુંટણીમામતગણતરી એજન્ટ કોંગ્રેસ પક્ષ ના હોય અને ચુંટણી એજન્ટના ઓળખ પત્રમા પાર્ટીના તંત્ર દ્વારા કાઢવામાં આવ્યાસિહોર ચુંટણી અધિકારીઓ એ આમ આદમી પાર્ટી નામ લખીને મત ગણતરી કોંગ્રેસ પક્ષના મત ગણતરી એજન્ટને પણ આમ આદમી પાર્ટી તરીકેના ઓળખ પત્રો આપવામા આવ્યા