જામકંડોરણા: જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સભા યોજાઈ
જામકંડોરણા ખાતે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી જીતુ વાઘાણી અને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.