અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ કે શું ??
કાલુપુર વિસ્તારમાં ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે રાજવીર ભરવાડા નામના યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ !!
કાલુપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં કાર્યવાહીના નામે મીંડુ કે શું ??
ઘી કાંટા ના દાદા છું કહી વિડિઓ કર્યો વાયરલ !!
રૂપિયા ના જોરે બચાવતો જીતેન્દ્ર ભરવાડા હવે પોતાના દીકરા રાજવીર ભરવાડા ને બચાવશે કે પોલીસ કાર્યવાહી થશે ??
જુઓ વાયરલ વિડિઓ !!
#gujaratinews #viralvideo #ahmedabad #kalupur @ahmedabadpolice
Ahmadabad City, Ahmedabad | Nov 24, 2026