Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ મોરી દ્વારા આકરા પ્રહાર ભાજપ પર સખવદર ખાતે યોજાયેલા સભામાં

Sihor, Bhavnagar | Apr 23, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પ્રચાર ના પૂર્ણ થવાને આડે થોડો સમય બાકી હોય ત્યારે સખોદર ખાતે યોજાયેલી આજની કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ મોરી દ્વારા સભાને સંબોધન કરતા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોર લગાવી કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહ્યા હતા સમગ્ર ગામ કોંગ્રેસ મય બનાવી દેવામાં આવ્યું હતું