સિહોર: ચેક ની રકમ ભરતના આપતા એક વર્ષની સજા અને મૂળ રકમ ચૂકવવા હુકમ શિહોર કોર્ટનો ચુકાદો
સિહોર કોર્ટ દ્વારા પશુ દવાખાના પાછળ રહેતા કાળુભાઈ પરમારને મોટા લીલીયા ના વકીલ શ્રવણભાઈ લલીતભાઈ બગડા પાસેથી અપીલ નહીં ફીના ભરવા માટે ₹6,40,000 પરત લેવાના હતા જે ચેક જમા કરાવતા એકાઉન્ટ બ્લોક સાથે ચેક ના પૈસા કાળુભાઈ ના ખાતામાં જમા કરાવેલા નહીં શિહોર વકીલ દ્વારા શ્રવણભાઈ બગડા વિરુદ્ધ શિહોર કોર્ટમાં કેસ દાખલ કરતા શિહોર કોર્ટ દ્વારા શિક્ષાપાત્ર ગુનામાં શ્રવણભાઈ ને એક વર્ષની સાદી કેદની સજા હુકમ કરેલ અને 30 દિવસમાં વળતર ચૂકવી આપવાનું