Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

કરજણ: કરજણ ખાતે કરોડો ના ખર્ચે નિર્માણ થયેલ ન્યુ કોર્ટ બિલ્ડિંગમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે વકીલો અને અસીલોને ભારે હાલાકી.

Karjan, Vadodara | Jul 19, 2024
કરજણ ખાતે કરોડોના ખર્ચે ન્યુ કોર્ટ બિલ્ડિંગ નિર્માણ થયેલ છે.જેનું લોકાર્પણ 26 જાન્યુઆરી 2024 નાં રોજ કરવામાં આવ્યું હતું.મહિનાના ટૂંકાગાળામાં કોર્ટના RCC રોડ પર ઊભી તિરાડો પડી રોડ તૂટી ગયો છે.આ ઉપરાંત કોર્ટ સંકુલમાં મૂકવામાં આવેલ RO પ્લાન્ટ સિસ્ટમ પણ બંધ થઈને શોભા ના ગાંઠિયા સમાન બની જવા પામી છે.કરજણ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ થયેલ ન્યુ કોર્ટ બિલ્ડિંગમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે વકીલો તેમજ અસીલોને હાલાકી ભોગવવાની નોબત આવી છે.

MORE NEWS