Public App Logo
Jansamasya
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Kanganaranaut
Meerut
No video available

કરજણ: કંબોલા અને કુરઈ ગામે રખડતાં સ્વાન દ્વારા 10 થી વધુ લોકો પર હુમલો કરાતાં ગ્રામજનોમાં ફફડાટ

Karjan, Vadodara | Jul 14, 2024
કરજણ પંથકમાં અવાર નવાર રખડતાં સ્વાન નો આંતક જોવા મળતો હોય છે.ત્યારે આજે કરજણ તાલુકાના કંબોલા અને કુરઈ ગામે રખડતાં સ્વાન નો આંતક સામે આવ્યો છે.જેમાં રખડતાં સ્વાને કંબોલા અને કુરઈ ગામના 10 થી વધુ લોકો તેમજ પશુઓને બચકાં ભરતા ઈજાઓ પહોંચી હતી.જેથી તમામ ઈજાગ્રસ્તોને આજે બપોરે વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.ત્યારે કંબોલા અને કુરઈ ગામે રખડતાં સ્વાન દ્વારા 10 થી વધુ લોકો પર હુમલો કરાતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.