Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
No video available

કરજણ: નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે પાણી ની કાંસ ફસાયેલ ભેંસના બચ્ચાનું કરજણ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યું કર્યું.

Karjan, Vadodara | Jul 19, 2024
કરજણ તાલુકાના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાણીની કાંસમાં આજે સાંજે એક ભેંસનું બચ્ચુ ફસાયું હતું.જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગને કરાઇ હતી.જેની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીની કાંસમાં ફસાયેલ ભેંસ ના બચ્ચાને રેસ્ક્યું કરવાની કામગીરી હાથ ધરી હતી.જેમાં કરજણ ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવ્યા બાદ પાણીની કાંસમાં ફસાયેલ ભેંસ ના બચ્ચાને રેસ્ક્યું કરવામાં સફળતા મળી હતી.