Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

ગાંધીધામ: આદિપુર પોલીસની મોટી સફળતા: મો.સા ચોરીના બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

Gandhidham, Kutch | Aug 4, 2026
ગત મોડી રાત્રે આદિપુર પી.આઈ. એમ.સી. વાળાની દેખરેખ હેઠળ પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે ઇમ્તીયાઝ ઉર્ફે ઇતુડો હનિફ ચાવડા અને શે૨મામદ ઉર્ફે શેરખાન ખેરમામદ સંધી નામના આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી કરાયેલ રૂ. 30 હજારની કિંમતનું એક મોટરસાયકલ કબજે કર્યું છે.
ગાંધીધામ: આદિપુર પોલીસની મોટી સફળતા: મો.સા ચોરીના બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા - Gandhidham News