ઘોઘા: ઘોઘા સળતળાવમાં એક યુવક લાપતા થતા શોધખોળ ચાલું
બ્રેકીંગ..... ઘોઘા ઘોઘા સળતળાવમાં એક યુવક લાપતા થતા શોધ ખોળ ચાલુ ઘોઘા સળતળાવમાં એક યુવક માલ ઢોર ચારાવતા અચાનક લાપતા થતા શોધ ખોળ ચાલુ ઘોઘા મછીવાંડા વિસ્તારમાં રહેતો અબ્દુલ તવાબ શેખ નામનો યુવક પોતાની ભેંસો સળતળાવ પાસે રોજ ચારાવવા જતો હોઈ ત્યારે તા.2/8/26 ને રવિવારે સાંજે ભેંસો પરત ઘરે આવી ગયેલ હોઈ અને અબ્દુલ તવાબ શેખ નામનો યુવક પરત ઘરે ન આવતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક યુવકની શોધ ખોળ ચાલુ કરી હતી શોધ ખોળ દરમ્યાન કોઈ સૉક્સ યુવકની માહિતી ન મ