સિહોર: ખેડૂતો પ્રત્યે થઈ રહેલા અન્યને લઈ શિહોર મામલતદાર કચેરી ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર
શિહોર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા હાજર જ મામલતદાર ખાતે આવેદનપત્રખેડૂતો પ્રત્યે થઈ રહેલા અન્યાય નાપગલે આવેદનકિસાનક્રાંતિટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું આવેદનસિહોર મામલતદાર કચેરી ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના હોદ્દેદારો તથા ખેડૂતો દોડી ગયા.અદાણી કંપની સામે વિરોધ નો વંટોળખેડૂતોની જમીનો માં નાખતા વીજપોલ ના વિરોધ માં આવેદન પાઠવવામાં આવ્યુંખેડૂતો પર અત્યાચાર બંધ કરવા અપાયું હતું આવેદન