Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: ભાજપની ઐતિહાસિક જીતની ઉજવણી શિહોર ખાતે કરવામાં આવી ફટાકડા ફોડી રાસ ગરબા રમી ભાજપ પરિવાર દ્વારા

Sihor, Bhavnagar | May 4, 2026
ભાજપને બંગાળમાં ઐતિહાસિક જીતની ઉજવણી શિહોરના વડલા ચોક ખાતે આજે સમી સાંજના સમયે કરવામાં આવી જેની અંદર મોટી સંખ્યાની અંદર ભાજપના કાર્યકરો તથા જિલ્લા મહામંત્રી સિહોર શહેર પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સહિતના હાજર રહી ફટાકડા ફોડી મો મીઠા કરાવી રાસ ગરબા રમી અને ઉજવણી કરવામાં આવી હતી શિહોર ના વડલા ચોક ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી
સિહોર: ભાજપની ઐતિહાસિક જીતની ઉજવણી શિહોર ખાતે કરવામાં આવી ફટાકડા ફોડી રાસ ગરબા રમી ભાજપ પરિવાર દ્વારા - Sihor News