Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

વિસાવદર: પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ની સફળ રજૂઆત

Visavadar, Junagadh | Feb 28, 2026
વિસાવદર તાલુકાના લીલીયા ગામે ઘણા વર્ષોથી ખેડૂતોને બંધુકિયો નદી પર થી પસાર થવું ખુબ મુશ્કેલ હતું ત્યારે ગામલોકો દ્વારા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ને રજુવાત કરતા હર્ષદભાઈ દ્રારા સિંચાઈ વિભાગને સતત રજુવાત કરી ને આ ચેકડેમ કમ કોઝવે ગાંધીનગર રૂબરૂ જઈને 54.10.લાખ અંકે રૂપિયા ચોપન લાખ દસ હજાર મંજુર કરાવ્યા છે વર્ષો જૂનો ખેડૂતો નો પ્રસ્ન હલ કરવા બદલ સિંચાઈ મંત્રીશ્રી તેમજ મુખ્ય મંત્રીશ્રી નો ખેડૂતો વતી પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ હૃદયથી આભાર

MORE NEWS

વિસાવદર: પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ની સફળ રજૂઆત - Visavadar News