ભાણવડ પો.સ્ટે વિસ્તારમા બરડા ડુંગરમા આવેલ તાળીવારાનેશમા દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર રેઈડ કરી આથાનો જથ્થો તથા દેશી દારૂ પકડી પાડતી એલ.સી.બી દેવભુમી દ્વારકા...
કબ્જે કરેલ મુદામાલ - દેશીદારૂ બનાવવાનો કાચો આથો લી.૧૪૦૦ કી.રૂ,૩૫,૦૦૦/-તથા દેશી દારૂ લી.૧૦૦ કી.રૂ.૨૦,૦૦૦/- એમ મળી કુલ.કી.રૂ ૫૫,૦૦૦/- નો મુદામાલ..
એલ.સી.બી IC/PI એન.એચ.જોષી તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા શ્રી એસ.વી.કાંબલીયા તથા ASI શક્તિસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ શકિતસિંહ ઝાલા તથા વેજાભાઇ બેરા તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજા જોડાયા હતા..
આપના અમૂલ્ય મંતવ્યો અહીં આવકાર્ય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય સમાચારો નિહાળવા માટે અમારું પેજ હમણાં જ ફોલો કરો..