નવરાત્રી એટલે માતા જી ની પ્રાર્થના આરાધના...
પરંતુ આપણી એક પૌરાણિક પ્રથા આજે પણ આપણી નાની નાની બાળાઓ જીવંત રાખી છે..
બાળાઓ પોતાના પ્રેમ ભક્તિ ભાવ થી માતાજીને અખંડ જ્યોતિ દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરે છે.
જે નવરાત્રિ ના નવે દિવસ ખૂબ ભાવ થી માતાજી ના પૂજા કરી બાળાઓ માતાજીને ચુંદડી, પ્રસાદ અને ગરબા રમી યાદ કરે છે.
આ ગરબામાં અખંડ દીવો પ્રગટાવ વા ઘરે ઘરે તેલ નું દાન લઈ લોકો ને માતાજીના આશીર્વાદ પણ આપે છે.
આપને અમારા સમાચાર કેવા લાગ્યા કોમેટ દ્વારા જણાવશો.
દ્વારકા પંથકના આવા જ વિવિધ સમાચારો નિહાળવા અમારું પેજ હમણાં જ ફોલો કરી ,લાઇક ,શેર અને સબસ્ક્રાઇબ કરો.
Dwarka Up Date@9429569848.
https://www.facebook.com/share/r/1dyL32WaJb/