દ્રારકા બ્રેકિંગ. *દેવભૂમિ દ્રારકા જિલ્લા ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખાલીખમ મગફળીના ઝાંખરા મુખ્યમંત્રીને પાર્સલ મોકલ્યું...
દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરે તો ૩૧ ઓક્ટોબરે જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાના ખેડૂતો નું સંમેલન યોજાશે*
*ખેડૂતોના પાક ધિરાણ માફ, ઘાસચારા વિતરણ કેન્દ્રો ચાલુ કરવા માંગ સૌની યોજનાથી જિલ્લાના ડેમો ભરવા માંગ, *તાત્કાલિક રાહતકામો ચાલુ કરવા માંગ.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરો..
#okhamandal_state #devbhumidwarkadistrict #dwarkanagarpalika #palbhaiambaliya