Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

માળીયા હાટીના: ચોરવાડ ખાતે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાનું ભવ્ય સન્માન

Malia Hatina, Junagadh | Feb 21, 2026
ચોરવાડના સમસ્ત નગરજનો દ્વારા ગામના પનોતા પુત્ર સાંસદ રાજેશભાઈ ચુડાસમા નું ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ બનતા તેમના માદરે વતન ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું. ચોરવાડ નગરપાલિકાના સુશાસનને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે ૬.૦૨ કરોડના વિકાસ લક્ષી કામોનું ખાતમુહુર્ત સાંસદ અને નગરપાલિકાના પદાધિકારીઓ ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ સન્માન કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિમલ મીઠાણી દ્વારા શબ્દોથી તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું

MORE NEWS