ધંધુકા: ધંધુકામાં તેરસના દિવસે સ્વયંમભુ બંધ
*ધંધુકામાં તેરસના દિવસે સ્વયંમભુ બંધ* ધંધુકામાં વર્ષો પહેલા બનેલી ગૌ હત્યાંના માનમાં ધંધુકાના સમગ્ર વેપારીઓ તેમજ હિંદુઓ દ્વારા આજ રોજ ભાદરવા સુદ તેરસના દિવસે સ્વયંમભુ બંધ પાળવવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ રોજ સ્વયંભુ બંધ પાળવામાં આવ્યું. સમગ્ર ધંધુકામાં વેપારીઓ દ્વારા તેમજ હિન્દુ સમાજ દ્વારા સ્વયંભુ બજારો, દુકાનો તેમજ કોમ્પ્લેક્ષોમાં સ્વયંમભુ બંધ પાળી ગૌ હત્યાંના દુઃખમાં સમગ્ર ધંધુકામાં બંધ પાળવામાં આવ્યું.