આણંદ શહેર: આણંદ જિલ્લામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત, જાહેરનામું બહાર પડાયુ
આણંદ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને સંભવિત અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.