Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: પોલીસે કેબલ ચોરી કરતી ગેંગને ઝડપી:એસપી કચેરી ખાતે એસપી દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યવાહી અંગે માહિતી અપાઇ

Gandhidham, Kutch | May 27, 2026
અંજાર,દૂધઈ તથા પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં થયેલી ખેતીવાડી બોરની કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી અંજાર પોલીસે મેળવેલ સફળતા બદલ પૂર્વ કચ્છ એસપીએ જણાવ્યું કે, પોલીસે મુખ્ય આરોપીઓ જાકબ આમદ સમા,મામદ ઇશાક કુંભાર અને અબ્દુલ ઉર્ફે બચ્ચન ઈશાક કુંભારને ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસેથી વાહન સહિત કુલ 4,01,250 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ રજાક જુસા સમા,સીધીક રહેમના સમા અને સકુર અબ્દુલકરીમ સમાને પકડવાના બાકી છે.