સિહોર: સિહોર બાયપાસમાં ટ્રક પલટી ખાઈ ગયો. બાયપાસ ની હાલત હતી ગંભીર જોકે મોટી દુર્ઘટના ટળી
શિહોરના બાયપાસ ની અંદર ટ્રકે પલટી ખાધી શિહોર ની અંદર હાલ ગાંગડી ફાટકનું ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું હોય ત્યારે નવાગામના ફાટક પાસેથી બાયપાસ કાઢવામાં આવ્યો છે જેની અંદર આ રસ્તો છે જેટલો ખબર ખેચડ વાળો છે ઉપરાંત આ રોડ પર બે વાહન સામસામા થઈ જાય તો પણ ટ્રાફિક જામ થઈ જાય છે ત્યારે અચાનક ટ્રકે છે જે પલટી ખાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ રસ્તો છે જે ક્લિયર કરાયો હતો