ઘોઘા: ઘોઘામાં થયેલ હત્યાંના ત્રણ આરોપીને ઘોઘા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા
ઘોઘા હત્યા કેસમાં ઘોઘા પોલીસની મોટી કાર્યવાહી હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઘોઘા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા ભાવનગર જિલ્લાના ઘોઘા કસ્બાતીવાડા વિસ્તારમાં મોઇન નામના યુવકની હત્યાના બનાવમાં ઘોઘા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. હત્યાના આ બનાવમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઘોઘા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા મળતી માહિતી મુજબ, ઘોઘા પોલીસે હત્યાના બનાવને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી. જેમાં અસ્લમ મહેબૂબભાઈ શેખ, સંજય ઉર્ફે લા