Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: સિહોર ભારતીય જનતા પાર્ટી આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાપન. ભાજપ જીલ્લા અધ્યક્ષ ઉપસ્થિતિમાં

Sihor, Bhavnagar | Apr 22, 2026
સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ સ્વર્ગસ્થ મિત રમેશભાઈ આલની સ્મૃતિ પૂર્ણ તિથિ નિમિત્તેઆયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ અલગ અલગ ટીમો એ ભાગ લીધો હતો જેમાં છેલ્લા દિવસે કાંટેની ટક્કર બાદ માઁ ઇલેવન વિજેતા બની હતી અને રનર્સઅપ ટીમ વંદના ટી રહી હતી ગયા વર્ષની ચેમ્પિયન વંદના ટી પર માઁ ઇલેવન ભારે પડી હતી ફાઈનલ મુકાબલો યાદગાર બન્યો : ટુર્નામેન્ટની ભવ્ય રીતે પૂર્ણાહુતિ થઇ હતી