Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

વલ્લભીપુર: મેવાસા ગામે યુવાનની હાથ બાંધેલી લટકતી લાશ મળી આવી, હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી

Vallabhipur, Bhavnagar | May 16, 2026
ગત તારીખ 15 મે ના સાંજના 7 કલાક આસપાસ વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રમાં એક ડેડ બોડી મેવાસા ગામેથી પી.એમ.અર્થે લાવવામાંવી હતી , ડોક્ટર દ્વારા તપાસ કરતા મૃતક યુવાનના હાથ બાંધેલા હોવાનું જાણવા મળતા , વલ્લભીપુર પોલીસને જાણ કરાઈ હતી, પોલીસ દ્વારા હાલ મૃતદેહને પી.એમ. માટે ભાવનગર મોકલી , આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી, હત્યા છે કે આત્મહત્યા તે પી.એમ.રિપોર્ટ બાદ માલૂમ પડશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વલ્લભીપુર: મેવાસા ગામે યુવાનની હાથ બાંધેલી લટકતી લાશ મળી આવી, હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી - Vallabhipur News