સિહોર: શિહોર ના ડેપ્યુટી કલેકટર ભૂમિકાબેન વાટલીયા ને પ્રમોશન ગાંધીનગરમાં નવી જવાબદારી
શિહોરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન વાટલીયા ને પ્રમોશન મળ્યું રાજ્ય સરકારે પ્રમોશન આપી ગાંધીનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપાલટી કમિશનર તરીકે નિમણૂક કરતા પ્રશાસનિક વર્તુળમાં ખુશીની લાગણી વ્યાપી છે સિહોર સહિત ભાવનગર જિલ્લામાં ભૂમિકાબેન વાટલીયા દ્વારા પોતાની ફરજ દરમિયાન વહીવટી કામગીરી સફળતાપૂર્વક પાર પાડી લોકલક્ષી અભિગમ. ઝડપી નિર્ણય શક્તિ કાયદો અને વ્યવસ્થા તેમજ વિકાસલક્ષી કાર્યોમાં નોંધપાત્ર કામગીરીકરેલ