સિહોર: સોનગઢના વાવ પાસે સોલાર કંપનીમાં સુપરવાઇઝરને માર માર્યા નહીં ફરિયાદ નોંધાવવામાં આવી
સોનગઢના વાવ પાસે સોલાર કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ચતુરસિંહ રાજપૂત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે બપોરના સમયે અચાનક ફોરવીલ આવી અને તેમાંથી ચાર લોકો ઉતરી અને જ્યાંઆર એમ સી પ્લાન્ટમાં મટીરીયલ કોને પૂછીને લાવો છો અમારું મટીરીયલ લાવવાનું તેમ કહી ધાક ધમકી આપી માર મારી બીજા પહોંચાડતા કંપનીના સુપરવાઇઝર દ્વારા ચાર લોકો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં આપણે યાદ નોંધાવવામાં આવી છે