સિહોર: શિહોર નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ ગ્રેજ્યુટી માટે પાલિકા ખાતે હોબાળો. તા. ક. ચૂકવવાની માંગ
શિહોર નગરપાલિકામાં નિવૃત કર્મચારીઓને 2006 .7 થી નિવૃત કર્મચારીઓને ગ્રેજ્યુટીની ચુકવણી કરવામાં આવેલ નથી 133 જેટલા પરિવારના સભ્યો સાથે આજરોજ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા એક કર્મચારીને તાત્કાલિક ચુકવણું કરી આપતા હોબાળો મચ્યો હતો. વિરોધ પક્ષના નેતા સહિત ચીફ ઓફિસર ની ઓફિસમાં બેઠા હતા પ્રમુખ દ્વારા કોઈપણ જવાબ ન આપતા અંતે ચીફ ઓફિસરે જવાબદારી લેતા મામલો થાળ પડ્યો હતો