સિહોર: શિહોર-ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ
શિહોર ગામની સર્વે નં. ૨૮૨ ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. જે સંદર્ભે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, શિહોર ગામનાં સર્વે નં.૨૮૨, શિહોર- ટાણારોડનીદક્ષિણદિશાએફાયરિંગબટનુંક્ષેત્રફળહેક્ટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૨૫/૦૪/ થી તા.૦૪/૦૫/ દિન-૧૦ ૦૬.૦૫.૧૫.૬ સુધી જવું