ધંધુકા: ધંધુકા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર: ખેતીવાડી ફીડરોમાં ૧૦ કલાક વીજળી આપવાનું શરૂ.
*ધંધુકા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર: ખેતીવાડી ફીડરોમાં ૧૦ કલાક વીજળી આપવાનું શરૂ* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કપાસ સહિતના પાક પકવતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને ખેતી માટે ૧૦ કલાક વીજળી આપવાની માંગને પગલે હવે ધંધુકા સબ-ડિવિઝનના તમામ ખેતીવાડી ફીડરોમાં ૧૦ કલાક વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), ધંધુકા પેટા-વિભાગીય કચેરી દ્વારા શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, ધંધુકા