ભુજ શહેર પોલીસ શી'ટીમ દ્વારા શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વડીલો સાથે *"દિવાળી સ્નેહ મિલન"* નું આયોજન કરેલ તેમજ મીઠાઈ વિતરણ કરી મોં મીઠુ કરાવેલ અને અઢળક આશીર્વાદ મેળવેલ #kutch #SheTeam #womenpolice #police #diwali