Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ઉમરાળા: ઉમરાળા ના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજા ફટકારતી ઉમરાળા કોર્ટ

Umrala, Bhavnagar | Mar 26, 2026
તાલુકાના રતનપર ગામે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા સાગરભાઇ મેર દ્વારા તેમના મિત્રએ આપેલ ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનવણી ગત તારીખ 25 માર્ચના રોજ થતા જ્યુડિશલ મેજિસ્ટ્રેટ વાય.કે.ખાંટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.
ઉમરાળા: ઉમરાળા ના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સાદી કેદની સજા ફટકારતી ઉમરાળા કોર્ટ - Umrala News