Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ઉમરાળા: ઉમરાળા પંથકમાં માવઠાએ તારાજી સર્જી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન

Umrala, Bhavnagar | Mar 20, 2026
આજે તારીખ 20 માર્ચના રોજ ગત રોજ પડેલા કમોસમી પવન સાથેના વરસાદે ખેડૂતોના ઘવ, બાજરી, અને ડુંગળીના પાક ને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું , ખેડૂતોના તૈયાર પાકો વરસાદમાં પલળી જતા મોઢે આવેલો કોળીયો ચિવાઈ જતા માંથી દશા બેઠી હતી.
ઉમરાળા: ઉમરાળા પંથકમાં માવઠાએ તારાજી સર્જી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન - Umrala News