Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

કતારગામ: નાનપુરા ખાતે આવેલી પોસ્ટ ઓફિસ ને બોમ્બ થી ઉડાવી દેવાનો મેલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતી થઈ અને તપાસ શરૂ કરી.

Katargam, Surat | Mar 2, 2026
સુરતના નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો છે. ધમકીની માહિતી મળતાની સાથે જ સુરત પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોસ્ટ ઓફિસ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સ્થળ ખાલી કરાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ પર છે. હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તપાસ ચાલુ છે. ધમકી ક્યાંથી અને કોને આપી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

MORE NEWS

કતારગામ: નાનપુરા ખાતે આવેલી પોસ્ટ ઓફિસ ને બોમ્બ થી ઉડાવી દેવાનો મેલ મળતા સમગ્ર પોલીસ તંત્ર દોડતી થઈ અને તપાસ શરૂ કરી. - Katargam News