વિસાવદર: SIR પ્રક્રિયામાં થયેલ ગેરરીતને લઈવિધાનસભામાં ચેતન વસાવાએ પ્રશ્નકર્યોહતો અને ત્યારબાદ ધારાસભ્યગોપાલ ઇટાલીયા એ માહિતી આપી
ગુજરાતમાં SIR ની પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ અને આ પ્રક્રિયામાં થયેલા વધારાના ખર્ચ બાબતે આજે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવાએ પ્રશ્ન કર્યો અને ત્યારબાદ શું ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ માહિતી આપી