સિહોર: શિક્ષણ આરોગ્ય અને ડીઝલ સહિતના પ્રશ્નોને લઈ ઉમરાળા કોંગ્રેસ ની પદયાત્રા શિહોરમાં પ્રવેશ
શિક્ષણ આરોગ્ય અને ડીઝલ સહિતના પ્રશ્નોને લઈ ઉમરાળા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સમસ્યાથી સમાધાન સુધીની આ પદયાત્રા ઉમરાળા થી ભાવનગર સુધી કાઢવામાં આવી છે ત્યારે આજે રોજ શિહોર ખાતે પ્રવેશ કરવામાં આવ્યો હતો વડલા ચોક ખાતે સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ને ફુલહાર કરી કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શિહોર શહેર તથા ગ્રામ્યના કોંગ્રેસના કાર્યકરો આ પદયાત્રામાં જોડાયા હતા.આ પદયાત્રા સિહોર થી હવે ભાવનગર જવા નીકળી