Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

ઉમરાળા: ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય તાલુકામાં દોડવા લાગ્યા , લંગાળા ગામ થી જાજમેર વચ્ચે બ્રિજના કામનું ખાતમુહુર્ત કરાયું

Umrala, Bhavnagar | Mar 29, 2026
106 ગઢડા વિધાનસભામાં સમાવિષ્ટ ઉમરાળા તાલુકાના લંગાળા ગામ થી ઝાંઝમેર ગામને જોડતા બ્રિજ નિર્માણ માટેનું ખાતમુહૂર્ત આજે ધાસરભ્યના હાથે કરવામાં આવ્યું હતું , હાલ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે છેલ્લા 4 વર્ષથી ગાયબ ધારાસભ્ય હવે વિસ્તારમાં દેખાતા લોકો માં ભારે ચર્ચા જાગી હતી . ભાજપના પ્રમુખ શ્રી રોહિતભાઇ બગદરીયા, પૂર્વ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ આહિર, સહિત ગણ્યા ગાઠ્યા લોકો દેખાયા હતા.