Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cbse
Lucknow

કતારગામ: સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં ચપ્પુ જેવી પટ્ટી કાળી જાનથી મારવી નાખવાની ધમકી આપવામાં આવી.

Katargam, Surat | Feb 26, 2026
સુરેશ શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલ જાનકી સર્કલ પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે જ્યાં ફૂટપાથ પર રહેતા લોકોને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જોકે વીડિયોના આધારે વરાછા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે અસમય તત્વોની તપાસ હાથ ધરવામાં આવી છે.

MORE NEWS

કતારગામ: સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં ચપ્પુ જેવી પટ્ટી કાળી જાનથી મારવી નાખવાની ધમકી આપવામાં આવી. - Katargam News