ઘોઘા: ઘોડા છૂટી ગયા અને ઘોઘા પોલીસ તબેલે તાળા મારવા નીકળી
ઘોડા છૂટી ગયા અને ઘોઘા પોલીસ તબેલે તાળા મારવા નીકળી ઘોઘા ગામના આગેવાનો દ્વારા ઘણી વાર રજૂઆત કરવા છતાં પરિણામ સુન્ય હતું પણ આતો ભાઈ DG નો અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી નો આદેશ છે આ કઈ ASP ઘનશ્યામ ગૌતમ નો થોડી આદેશ છે કે બધું રોલમ રોલ ચલાવી લેશે હાલ જે ભાવનગર શહેરમાં ડુબ્લીકેટ દારૂ અંગે જે લોકોના મોત થયાં છે અને જે લોકો મોત અને જિંદગી વચ્ચે જે જંગ લડી રહ્યા છે તેની વચ્ચે હવે ઘોઘા પોલીસ પણ ધોર નિદ્રા માંથી જાગી હોઈ તેવું લાગી રહ્યું છે અને દારૂના બુટ