Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

નખત્રાણા: નખત્રાણામાં કરંટ લાગતા યુવાનના મોત મામલે શો-રૂમ સંચાલક સામે ગુનો

Nakhatrana, Kutch | Mar 30, 2026
નખત્રાણામાં કરંટ લાગતા યુવાનના મોત મામલે શો-રૂમ સંચાલક સામે ગુનો ​નખત્રાણાના સોનલ ટ્રેક્ટર શો-રૂમના સર્વિસ સ્ટેશનમાં ૨૨ વર્ષીય યુવાન કુલદીપ ઓઢાણાનું ઇલેક્ટ્રિક કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. પરિવારે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે બેદરકારી દાખવવા બદલ શો-રૂમના સંચાલક હરેશદાન ગઢવી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.