Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

ઉમરાળા: પેટ્રોલ-ડીઝલની અફવાઓને લઈને પેટ્રોલ પંપ પર લાઈનો લાગી

Umrala, Bhavnagar | Mar 23, 2026
આજે તારીખ 23 માર્ચ 2026 ના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ ઉમરાળા તાલુકામાં પેટ્રોલની અછતને લઈને દરેક પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી જ્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અફવાઓ થી સાવધાન રહેવું અને હાલ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની પર્યાપ માત્રા હોવાનું જણાવ્યું હતું.