Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: શિહોર સાર્વજનિક ધર્મશાળા નટરાજ સોસાયટી સામેથી ઇંગ્લિશ દારૂ રેસિડેન્ટ વિસ્તારમાંથી ઝડપાયો

Sihor, Bhavnagar | Apr 10, 2026
શિહોર સાર્વજનિક ધર્મશાળા નટરાજ સોસાયટી માંથી ઇંગ્લિશ દારૂ રેસીડેન્ટ વિસ્તારમાંથી ઝડપાયો સિહોર પોલીસ દ્વારા બાતમી ની રાહે રેડ કરતા ઘર માંથી કિટ ની અંદર પલંગ નીચે સંતાડી રાખેલ 750 ml ની ઇંગ્લીશ દારૂની 13 બોટલ જેની કિંમત રૂપિયા 7800 સાથે સતિષભાઈ રાઠોડ ના ઘરેથી મળી આવતા રેડ ટાઈમે હાજર ન મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે