વિસાવદર: વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ ગૃહમાં ખેડૂતો ને સમયસર વ્યાજ માફી આપે તેવી માહિતી આપી
જો ભાજપ સરકાર ખેડૂતોને સમયસર વ્યાજમાફી આપે તો ખેડૂતો વ્યાકમાફીયાઓ પાસે વ્યાજે પૈસા લઈ લોન ભરવા મજબૂર ના થાય. તેઓ પ્રશ્ન વિધાનસભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવ્યો હતો તેને લઈ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ માહિતી આપી હતી