Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

સિહોર: સિહોર ના ઈશ્વરીયા ગામે ગુમ થયેલ વ્યક્તિ નો મૃતદેહ મળતા ચકચાર

Sihor, Bhavnagar | Apr 21, 2026
આંબલા ગામનો યુવાન ગુમ થયો હતો અને ઈશ્વરીયા ગામના તળાવમાં ડૂબ્યો હોવાની માહિતી મળતા સિહોર ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ યુવક ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધીની કામગીરી છતાં મળી ન આવતા વહેલી સવારથી શોધખોળ કામગીરી સિહોર તથા ભાવનગર ફાયર વિભાગે શરૂ કરી હતી અંતે બપોરે સફળતા મળી હતી અને આંબલા ગામનો હરેશભાઈ દયાળભાઈ ડાભી ઉવ ૩૫ની લાશ તળાવ માંથી મળી આવી હતી. યુવાન ના મોત અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે