Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

આણંદ શહેર: આણંદ ખાતે દેશની સૌપ્રથમ સહકારી યુનિવર્સિટીના ભૂમિપૂજન બાદ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી

Anand City, Anand | Jul 5, 2025
આણંદમાં વાલ્મી ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીના હસ્તે દેશની સૌપ્રથમ સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અંગે શનિવારે બપોરે 1:30 કલાકે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલએ પ્રતિક્રિયા આપી હતી.
આણંદ શહેર: આણંદ ખાતે દેશની સૌપ્રથમ સહકારી યુનિવર્સિટીના ભૂમિપૂજન બાદ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી - Anand City News