Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

સિહોર: શિહોરમાં કરોડોની મિલકત ભાડાપટ્ટે સોંપી દેવાતા નાગરિકોમાં રોષ સરકારની મંજૂરી વિના સંસ્થાને બાંધકામ સાથે આપી દેવાય

Sihor, Bhavnagar | May 30, 2026
શિહોર નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઘરની ધોરાજી હાંકી કરોડોની મિલકત ભાડા પટ્ટે એક સંસ્થાને સોંપી દેતા રોષ હંસદેવ બાગ તરીકે ઓળખાતો મહિલા બાગ 16.11.25 ના રોજ સામાન્ય સભામાં ઠરાવ કરી ભાડા પટે આપી દેતા સરકારી જમીન એક લાખથી વધારે કિંમતની હોય તો સરકારની મંજૂરી લેવી પડે પરંતુ સત્તાધીશો એ નિયમનો ભંગ કરી પોતાની ધોરાજી ચલાવી લેટરપેડ પર સંસ્થાને જમીન સોંપી દેતા અને પાલિકાને આર્થિક નુકસાન થતા લોકોમાં રોષ
સિહોર: શિહોરમાં કરોડોની મિલકત ભાડાપટ્ટે સોંપી દેવાતા નાગરિકોમાં રોષ સરકારની મંજૂરી વિના સંસ્થાને બાંધકામ સાથે આપી દેવાય - Sihor News