👁️ મોતિયાનું Operation કરાવતા પહેલાં તમારા Eye Doctorને આ 3 સવાલ જરૂર પૂછજો!
માત્ર મોતિયો છે એટલે તરત જ Surgery કરાવવી જરૂરી નથી. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે નજર ઓછી થવાનું સાચું કારણ શું છે, Surgery કેટલી Urgent છે અને તમારા માટે કયો Lens યોગ્ય રહેશે.
આજે Monofocal, Trifocal અને EDOF જેવા અલગ-અલગ Lens Options ઉપલબ્ધ છે. તમારી આંખની Condition, Lifestyle અને જરૂરિયાત પ્રમાણે યોગ્ય Lens પસંદ કરવો ખૂબ જરૂરી છે.
જો તમે પણ Cataract Surgery કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ 3 સવાલ જરૂર યાદ રાખજો.
📌 આ Reel એવા લોકો સાથે Share કરો જેઓ મોતિયાનું Operation કરાવવાનું વિચારી રહ્યા છે.
#CataractSurgery #Cataract #Motiyo #EyeLens #MonofocalLens TrifocalLens EDOFLens EyeCare EyeSpecialist EyeHealth
⚠️ Disclaimer: This post is for educational purposes only and is not intended to target or accuse any specific optical store, brand, or individual. Genuine evidence-based myopia control lenses are available from multiple manufacturers. Always consult a qualified eye care professional before choosing a myopia management option.
Dr. Chintan Bhuva
MBBS, MS Ophthalmology
Registration no G-29545
Puna, Surat | Nov 17, 2026