👁️ મોતિયાના Operation પછી પણ ત્રાંસા નંબર રહી શકે છે? જાણો Toric IOL Lens વિશે!
આંખના Cornea અથવા Natural Lensની Shape એકસરખી ન હોવાને કારણે Astigmatism (ત્રાંસા નંબર) થઈ શકે છે. જેના કારણે વસ્તુઓ ધૂંધળી અથવા થોડી Distorted દેખાઈ શકે છે.
મોતિયાના Operation અથવા Clear Lens Extraction (CLE) દરમિયાન સામાન્ય Lens મૂકવામાં આવે તો સીધા નંબરની સાથે ત્રાંસા નંબર સંપૂર્ણપણે દૂર થાય જ એવું નથી.
પરંતુ યોગ્ય પેશન્ટમાં Toric IOL મૂકવાથી સીધા નંબરની સાથે ત્રાંસા નંબરને પણ સુધારવામાં મદદ મળી શકે છે.
ધ્યાન રાખો, દરેક પેશન્ટને Toric IOLની જરૂર હોતી નથી. તમારી આંખના Measurements અને Calculationsના આધારે Eye Specialist નક્કી કરે છે કે તમારા માટે આ Lens યોગ્ય છે કે નહીં.
📲 આ Reel એવા વ્યક્તિ સાથે Share કરો જેમને ત્રાંસા નંબર છે.
💬 Toric IOL વિશે કોઈ પ્રશ્ન હોય તો Comment કરો!
#ToricIOL #Astigmatism #CataractSurgery #ToricLens #EyeLens #CLE #EyeCare #EyeHealth #EyeSpecialist #Ophthalmologist
⚠️ Disclaimer: This post is for educational purposes only and is not intended to target or accuse any specific optical store, brand, or individual. Genuine evidence-based myopia control lenses are available from multiple manufacturers. Always consult a qualified eye care professional before choosing a myopia management option.
Dr. Chintan Bhuva
MBBS, MS Ophthalmology
Registration no G-29545
Puna, Surat | Nov 17, 2026