👁️ ચશ્માનો Number Perfect છે, છતાં પણ આંખોથી સ્પષ્ટ દેખાતું નથી?
આનું એક કારણ Contrast Sensitivity પણ હોઈ શકે છે. 👀
સરળ ભાષામાં સમજીએ તો, Light અને Dark વચ્ચેનો તફાવત ઓળખવાની આપણી આંખની ક્ષમતાને Contrast Sensitivity કહેવાય છે. ધુમ્મસમાં, રાત્રે ઓછી Light માં અથવા એકસરખા દેખાતા રંગો વચ્ચેનો તફાવત ઓળખવામાં તેની ભૂમિકા હોય છે.
એટલે માત્ર ચશ્માનો Number ચેક કરાવવો જ પૂરતો નથી. જરૂર પડે ત્યારે Contrast Sensitivity Test પણ કરાવવો જોઈએ.
💬 આંખોને લગતો કોઈ પ્રશ્ન હોય તો Comment કરો, હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
#ContrastSensitivity #EyeTest #EyeCare #EyeHealth #VisionCare #EyeProblems #EyeCheckup #EyeSpecialist #Ophthalmologist #healthyeyes
⚠️ Disclaimer: This post is for educational purposes only and is not intended to target or accuse any specific optical store, brand, or individual. Genuine evidence-based myopia control lenses are available from multiple manufacturers. Always consult a qualified eye care professional before choosing a myopia management option.
Dr. Chintan Bhuva
MBBS, MS Ophthalmology
Registration no G-29545
Puna, Surat | Nov 17, 2026