મણિનગર: વટવામાંથી સબસિડિ વાળુ યુરિયા ખાતર ઝડપાયું, પોલીસે કાર્યવાહી હાથ ધરી
વટવામાંથી સબસિડીવાળું યુરિયા ખાતર ઝડપાયું.GIDCમાં પોલીસે દરોડા પાડી 857 બોરી ખાતર જપ્ત કર્યું.ગોડાઉનના માલિક અને ખાતર આપનાર સામે ફરિયાદ.રાયમલ ભરવાડ અને અર્જુનસિંહ સિસોદિયાની ધરપકડ શ્રદ્ધા એસ્ટેટના મણિધર પ્લાસ્ટો ગોડાઉનમાં કાર્યવાહી.