સિહોર: શિહોરમાં હીટ એન્ડ રનની ઘટના ટ્રક ચાલક બન્યો બેફામ અનેક વાહનોને હડફેટે લેતા એકનું મોત એકને ગંભીર જા
સિહોરમાં હિટ એન્ડ રનની ઘટના વડલા ચોક જેવા ભરચક વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકે બાઈક અડફેટે લીધું વડલા થી અડધો કિલોમીટર બાઇક સવારને ઢસડયો અતિક લિયાકત ભાઈ ઉંમર વર્ષ 18 નું ઘટના સ્થળે મોત એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે લોકોના મોટા મોટા ટોળા દવાખાને અને પોલીસ સ્ટેશન પહોંચતા એએસપી સહિતનો પોલીસ કાફલો આ ગંભીર અકસ્માતની ઉપર ચાંપતી નજર રાખી પરિસ્થિતિ કાબૂ મા કરેલ